For Appointment : +91 75750 01065 +91 75750 01066

AYURVEDA FOR NURTURING LIFESTYLE

  • Home
  • AYURVEDA FOR NURTURING LIFESTYLE
AYURVEDA FOR NURTURING LIFESTYLE
Seminar

AYURVEDA FOR NURTURING LIFESTYLE

  • Date: 11-12-2021 
  • Time: 04:00 pm 

21 મી સદીના અત્યાધુનિક ભાગદોડ જીવનશૈલીમાં આપણે બધા જ અટવાયેલાં છીએ. જેમાં આહાર વિહારની પરેજી ન રાખી શકીએ એ વ્યાજબી છે. તો આપણે સૌ જાણીએ LIFESTYLE  DISORDER ની બીમારીઓ થી સચેત રહેવા માટે આયુર્વેદ શું કહે છે ? 

  • હેલ્દી રહેવા માટે આપણે  શું કરવું જોઈએ ?
  • દેહશુદ્ધિ માટે પંચકર્મ શા માટે કરવું જોઈએ ?
  • વજનને કેવી રીતે મેઇન્ટેન કરવું ?
  • શરીર સાથે મનની સ્વસ્થતા માટે શું કરવું ?
  • ખીલ ની સમસ્યા , ચામડીના રોગનું નિરાકરણ કઈ રીતે કરવું ?

વગેરે જીવનશૈલી ને વણી લેતો પ્રોગ્રામ એટલે "AYURVED AWARENESS PROGRAMME" જેમાં આપ નિમંત્રિત છો. 

Speaker : Dr. J. P. Jadeja (Ayurveda  Consultant )  

DATE : 11/12/2021  Saturday  

TIME: Sharp 4 pm

ADDRESS :  REDSTONE AYURVEDA

First Floor, West Gate, Near Raiya Circle, 150 Ft. Ring Road, Rajkot-360007