For Appointment : +91 75750 01065 +91 75750 01066

Blood Donations Camp

  • Home
  • Blood Donations Camp
Blood Donations Camp
Social Activity

Blood Donations Camp

  • Date: 06-01-2022 
  • Time: 04:00 pm  To 08:00 pm

રક્તનું મૂલ્ય એક જિંદગી માટે કેટલું હોય છે એ હું ડૉક્ટર છું એટલે ખૂબ સારી રીતે જાણું છું 

અને ... એટલે જ મારા ૫0 મા જન્મદિવસ ની ઉજવણી હું બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરવા જઈ રહી છું

આવો આપણે સૌ થેલેસમીયા ગ્રસ્ત બાળકો તેમજ અન્ય જરૂરિયાત મંદ દર્દીઓ માટે સાથે મળી મહત્તમ સંખ્યામાં રક્તદાન કરીએ ...

Date 06/01/2022 Thursday

Time 04:00 to 08:00 pm

Venue

PAYAL MATERNITY HOME

1st Floor, West Gate, 150 Feet Ring Rd, Nr. Raiya Rajkot, Gujarat -360007

+91 75750 01065/66