For Appointment : +91 75750 01065 +91 75750 01066

Breast feeding and new born baby care

  • Home
  • Breast feeding and new born baby care
Breast feeding and   new born baby care
Seminar

Breast feeding and new born baby care

  • Date: 06-05-2022 
  • Time: 04:15 pm  To 05:15 pm

JOIN US FOR ZOOM LIVE

online session

”Breastfeeding and  newborn baby care”

Date: 6th May 22, Friday

TIME: 4:15 PM TO 5:15 PM

coordinator

Dr. Rakesh Kumar Patel

Paediatrician & Chief Neonatologist

Director - Amruta Hospital (Rajkot)

------------------------------------------------------


Hello,

All great mom...

      હવે પછીનો આપણો સેશન આપણા આવનારા બાળક ની હેલ્થ માટે શું કાળજી રાખવી એનાં માટે..બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ( pediatrician and neonatologist) રાકેશ પટેલ સર 

”Breast feeding and  new born baby care”

   *   (સ્તનપાનઅને નવજાત શિશુની માવજત  કેવી રીતે કરવી)* 

આ વિષય પર આપ સૌને માહિતગાર કરશે......

તો આપણે સૌ ફરી એજ ઉત્સાહથી જૉડાશું....      

* Breast feeding માટેની તૈયારી શું કરવાની?

* બાળકને માતાનું ધાવણ ક્યારથી શરૂ કરાય?

* ધાવણ વધારે આવે એ માટે શું કરવું?

* ધાવણ બરાબર આવે છે એ કેમ ખબર પડે?

* બાળક ભૂખ્યું રહેતું હોય એ કેમ ખબર પડે અને તેના ઉપાયો શું? 

* પહેલાં ૧ મહિનામાં નવજાત બાળક માટે શું કાળજી રાખવી?

* બાળક માટે પાઉડર, ક્રીમ, માલિશ ઓઇલ વગેરે... કઈ કંપનીના ઉપયોગ કરવા?

* બાળક ને જન્મ પછી કઈ- કઈ તકલીફ થઈ શકે અને તેના ઉપાયો શું?

* તમારા બાળકના brain  development માટેનાં ઉપચારો.

આ સિવાય પણ તમારે જે મુંઝવતા પ્રશ્નો હોય તેનું સમાધાન આ સેશન માં મળી જ જશે...

 આ ફેમિલી માટેનો સેશન છે તો possible હોય તો husband, સાસુ, દેરાણી- જેઠાણી, મમ્મી આમાંથી જે કોઈ હાજર હોઈ એ ખાસ હાજર રહે..  

Date:- 06/05/2022-Friday

Time:- 4:15pm to 5:15pm

Doctor:- ડૉ. રાકેશ પટેલ

  (Pediatrician of Amruta hospital)

Note:- 

*તમારા પ્રશ્નો અગાઉથી લખીને રાખવા જેથી કોઈ પ્રશ્નો નાં સચોટ જવાબ મેળવવાનું બાકી નાં રહી જાય.....     

* નોટ અને પેન સાથે રાખવા.

જેમને બાળક આવી ગયું છે એમને પણ આ સેશન ખાસ attend કરવો

ZOOM LINK -

https://us02web.zoom.us/j/7575001075?pwd=OWk5NlkxcHVrM1pHS3lRRHJlNWRMQT09

Meeting ID :7575001075

Password: 1084