Hello beautiful moms,
અત્યારે વસંતઋતુ નું આગમન થયું છે. વસંતઋતુ પુરુષાર્થ નો પ્રતીક છે.વસંત નો મતલબ છે જુનાની વિદાય અને નવા નું આગમન.નવા ઉલ્લાસ નો સ્વાગત કરવા માટે નો તહેવાર છે હોળી. હોળી નાં તહેવારના માધ્યમથી આપણે અનન્ય એકતાનો ઉત્સવ માનવીએ છીએ. રંગોનું જીવનમાં ખૂબ જ મહત્વ છે.દરેક રંગનો પોતાનો અલગ પ્રભાવ છે.હોળી માં અલગ અલગ રંગો નાં પ્રભાવથી આપણે નવા ઉલ્લાસનું સ્વાગત કરીએ છીએ.પણ moms, આ હોળીમાં તો આપણે મન મૂકીને રંગોથી રમી નહી શકીએ તો?
Garbh મા રહેલા બાળક ઉપર રંગો ની ખુબ જ અસર જોવા મળે છે. drawing તો આપડે કરીએ જ છીએ પણ જો આપણા બાળક માટે આપડે જાતે ઝભલું પેન્ટ કરીએ તો એનો આનંદ કઈક અલગ જ હોય.તો ચાલો રંગો નાં આ તહેવાર નો આપણે બધા સાથે મળી ઝબલા painting દ્વારા સ્વાગત કરીએ અને તમારી આ સફર ને યાદગાર બનાવીએ. આ સેશન તમારા અને તમારા બાળક માટે ખાસ બની જાય એવા પ્રયત્ન કરીએ.
Time:4:00 pm to 5:30 pm sharp
Date: 12/3/2022
Saturday Place: Red stone ayurveda
©2025 Redstone Ayurveda, Designed & Developed by Mehta Websolution