21મી સદીના અત્યાધુનિક ભાગદોડ જીવનશૈલીમાં આપણે બધા જ અટવાયેલાં છીએ જેમાં આહાર વિહારની પરેજી ન રાખી શકીએ એ વ્યાજબી છે. તો આપણે સૌ જાણીએ LIFESTYLE DISORDER ની બીમારીઓથી સચેત રહેવા માટે આયુર્વેદ શું કહે છે?
• હેલ્થી રહેવા માટે આપણે શું કરવું જોઈએ ?
• દેહશુદ્ધિ માટે પંચકર્મ શા માટે કરવું જોઈએ ?
• વજનને કેવી રીતે મેઇન્ટેન કરવું?
• શરીર સાથે મનની સ્વસ્થતા માટે શું કરવું?
• ખીલ ની સમસ્યા, ચામડીના રોગનું નિરાકરણ કઈ રીતે કરવું?
• મેનોપોઝ માં શું DIET લેવો જોઈએ?
• માસિકની, સફેદપાણી થી સાતવતા પ્રશ્નો નું નિરાકરણ
• મેનોપોઝમાં શરીરની શું તપાસ કરાવવી જોઇએ?
• વગેરે બહેનો ને મુંજવતા પ્રશ્નો નોપ્રોગ્રામ એટલે
NOTE:
Seminar Attend કરતા બહેનો માટે
Body Checkup Free કરી દેવામાં આવશે.
Date:30/12/2021 Thursday
Time: Sharp 3:45 PM
+91 7575001065/66
Dr. PRATIXA DESAI
(MD GYNEAC AYU.)
Director of Payal Maternity Home - Rajkot
Director of Redstone Ayurveda - Rajkot