" Healthy food make us healthy"
Pregnancy નાં ૯ મહિના ની સફર ખૂબ લાંબી હોય છે આ સમય દરમ્યાન એક - એક મહિનામાં બાળક માટે અલગ - અલગ ખોરાક નું મહત્વ હોય છે.જો સાચી રીતે diet લઈએ તો ખૂબ સરસ બાળક નો વિકાસ કરી શકીએ છીએ.પણ હંમેશા મૂંઝવણ હોય કે રોજ શું બનાવવું? એક ને એક વસ્તુ રોજ ખાઇ ને કંટાળી જવાતું હોય છે તો એક જ વસ્તુ માંથી અલગ અલગ આઈટમ કેવી રીતે બનાવવી અને આપણા ખોરાક ને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકીએ તેના માટે Red stone Ayurveda તરફ થી ખૂબ સરસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.healthy વસ્તુ કેવી રીતે બનાવી શકાય અને આપણા બાળક ને healthy ખોરાક કઈ રીતે આપી શકીએ.....
તો આપણી સાથે હશે ... ખૂબ જ પ્રખ્યાત અને એવોર્ડ વિનર શેફ_ રીટાબેન પોપટ..... કે જેઓ pregnancy માં ઉપયોગ માં લેવામાં આવતી ખાદ્ય સામગ્રી માંથી સ્વાદિષ્ટ અને healthy વાનગી ઓ કંઈ રીતે બનાવી શકાય......તેની રેસિપી આપ સૌ ને શીખવાડશે......
Zoom link મેળવવા માટે
7575001066 નો સંપર્ક કરવો.
Note: આપણી સાથે આપણાં સંબંધી ને હાજર રાખી શકો છો. ડિલિવરી થઈ ગઈ છે તેઓ ને પણ ખૂબ જાણકારી મળશે.
©2025 Redstone Ayurveda, Designed & Developed by Mehta Websolution