My respected all expecting ladies,
Let us meet with our next session...
Topic - ' *High risk pregnancy & pregnancy care
High risk pregnancy એટલે શું?"
Pregnancy માં કંઈ તક્લીફ એવી હોય કે જે બાળકને અને માતા ને નુકસાન કરે ?
Pregnancy ની જર્ની માં આપડે આપડા બાળક માટે શું ધ્યાન રાખવું જોઈએ?
ડિલિવરી માં ક્યાં ક્યાં લક્ષણો જોખમી કહેવાય અને ડિલિવરી નોર્મલ થાય એવું ક્યારે ખબર પડે ?
ડોક્ટર અને દર્દીના સંબંધો કેવા હોવા જોઈએ ?
Month wise બાળક નું વજન કેટલું હોવું જોઇએ? એના વિશે જાણવું પણ જરૂરી છે.
આવા ઘણા બધા પ્રશ્નો નું સમાધાન કરશે ivf specialist,MD gynec, dr. Sanjay Desai ......... કે જેઓ છેલ્લા ૨૫ વર્ષ થી આ વિષય સાથે સંકળાયેલા છે .જેમનો ૨૫૦૦૦ થી પણ વધારે ડિલિવરી નો અનુભવ છે .
Coordinator- _
_Dr.Sanjay desai
M.D gynecologist
IVF specialist
નોંધ : તમારા સાસુ કે husband ને સાથે રાખી શકો છો .........
Session timing-
Friday 11/2/2022
* Time
4:30 to 5:30 pm sharp
info@redstoneayurveda.com
https://redstoneayurveda.com
Redstone Ayurveda
1st Floor, West Gate, 150 Feet Ring Rd, Nr. Raiya Circle, Rajkot, Gujarat - 360007
Facebook: https://www.facebook.com/REDSTONEAYURVEDA
Instagram: https://www.instagram.com/redstoneayurveda/
Youtube: https://www.youtube.com/channel/UCS-jzkUX1j0aGBsI-qH4bMQ
©2025 Redstone Ayurveda, Designed & Developed by Mehta Websolution